Press "Enter" to skip to content

ગુજરાતનો વીકએન્ડ પ્લાન રેડી?

ગુજરાતનો વીકએન્ડ પ્લાન રેડી?

આજથી (૯ એપ્રિલ) રવિવાર (૧૨ એપ્રિલ) સુધી અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં સ્ટેન્ડ અપ કોમેડી, મ્યુઝિકલ કોન્સર્ટ અને ગુજરાતી નાટકની ધમાલ!
રાજકોટ (૯ એપ્રિલ – ગુરુવાર)

• Rajat Sood Live – Stand-up Comedy (Pomedy Style) હિન્દી સ્ટેન્ડ અપનો રાજા આવી રહ્યો છે! ક્રાઉડવર્ક, રિલેટેબલ જોક્સ અને નોન-સ્ટોપ મજા. ટિકિટ્સ: BookMyShow પર ચેક કરો
વડોદરા (૯ થી ૧૧ એપ્રિલ)

• ૯ એપ્રિલ (રાત્રે ૮:૧૫): “અમે બધા વાંકા તો મારીએ ફાંકા” – ગુજરાતી કોમેડી નાટક ફેમિલી લાઈફના વાંકા-સીધા મોમેન્ટ્સ પર હસવાની ગેરંટી! (સ્થળ: સર સયાજીરાવ નગર અકોટા) બુકિંગ: Endless Event

• ૧૧ એપ્રિલ: Amit Khuva – Gujaratipanu (ગુજરાતી સ્ટેન્ડ અપ) + Rajat Sood શો પ્યોર ગુજ્જુ સ્ટાઈલમાં ક્લીન કોમેડી!

સુરત (૧૧ એપ્રિલ – શનિવાર)
• Gaurav gupta standup comedy તમારા વીકએન્ડને અનફર્ગેટેબલ બનાવવા માટે પરફેક્ટ

અમદાવાદ (૧૧-૧૨ એપ્રિલ)
• ૧૧ એપ્રિલ (સાંજે ૭:૦૦): Yo Yo Honey Singh Live – “My Story – India Chapter” મ્યુઝિકલ કોન્સર્ટ હિટ્સ, સ્ટોરી અને હાઈ એનર્જી પર્ફોર્મન્સ! (સ્થળ: SAVANNA Party Lawn) ટિકિટ્સ: District.in / LiveFiesta
• 11 એપ્રિલ કિસી કો બતાના મત બાય Anubhav singh bassi
• 10 એપ્રિલ વિપુલ ગોયલ unleashed stand up comedy
• 11 એપ્રિલ Darwin hindi play
• 12 એપ્રિલ montu master play

બોનસ ટિપ: વડોદરા અને અમદાવાદમાં BookMyShow પર વધુ સ્મોલ કોમેડી શો અને લાઈવ મ્યુઝિક નાઈટ્સ પણ ચાલી રહ્યા છે.

ક્યા ઇવેન્ટમાં જઈ રહ્યા છો? કોમેન્ટમાં જણાવો અને ફ્રેન્ડ્સને ટેગ કરો! ટિકિટ્સ ઝડપથી બુક કરો – સીટ્સ ફુલ થઈ જશે!

BY VISHWANSHU TRIVEDI

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!